Salmubarak Gujarati Wish Pic

Salmubarak Gujarati Wish PicDownload Image
આત્મીય સ્નેહી શ્રી, ‘નવલા સૂર્યોદયની સંગાથે આવેલા નૂતન વર્ષમા – આપનું તથા આપના કુટુંબીજનોનું જીવન ઉજજવલ અને પ્રકાશીત બની રહે,આપ અને આપના પરિવારનું આરોગ્ય બની રહે. માં ભગવતી આપીને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા અપાવે અને આપ દરેક ક્ષેત્રમા | પ્રગતિના શિખરો સર કરો એજ અંતરેચ્છા ભર્યા,
નૂતન વર્ષાભિનંદન

This picture was submitted by Smita Haldankar.

See More here: Gujarati New Year

Tag:

Leave a comment