Saraswati Pujan Gujarati Wishes Images

સરસ્વતી પૂજન ગુજરાતી શુભકામના ઈમેજેસ

Saraswati Puja Gujarati Status PhotoDownload Image
યા દેવી સર્વભૂતેષુ વિદ્યા-રૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ॥
સરસ્વતી પૂજાની હાર્દિક શુભકામનાઓ

Saraswati Puja Gujarati Greeting PictureDownload Image
સરસ્વતી માતા તમારા જીવન માં જ્ઞાન કિરણો,
સંગીત, સુખ, શાંતિ, ધન,
સંપત્તિ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.
આપ સર્વેને
સરસ્વતી પૂજાની શુભકામનાઓ!

Saraswati Puja Gujarati Wish PicDownload Image
પુસ્તકો તમારી સાથે હોય,
પેન હાથમાં હોય, દિવસ-રાત અભ્યાસ કરો,
તમે જીવનની દરેક પરીક્ષામાં પાસ થાઓ,
સરસ્વતી પૂજાની શુભકામનાઓ!

Saraswati Puja Gujarati Wish PictureDownload Image
આ સરસ્વતી પૂજન તમારા ઘરમાં
અને જીવનમાં સુખ, સંપત્તિ અને જ્ઞાનની
વર્ષા કરે એવી અમારી તમને અને
તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા

Blessed Saraswati Puja Gujarati Status PicDownload Image
વાસ કરો વાગેશ્વરી, જીવ્હા ને આધાર,શબ્દ સૃજન જ્યારે ઝરે,
વિસ્મિત થાય સંસાર.સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Saraswati Puja Gujarati Wish PhotoDownload Image
યા દેવી સર્વ ભૂતેશુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Saraswati Puja Gujarati Greeting PictureDownload Image
હે વાણી વરદાયિની, કરો હૃદય નિવાસ.
નવસર્જનની કામના, આ સર્જનની આસ.
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Saraswati Puja Gujarati Wish ImageDownload Image
યા દેવી સર્વ ભૂતેશુ વિદ્યા રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Saraswati Puja Wish Photo In GujaratiDownload Image
સરસ્વતી નામ થી, કલુષિત ભાવનોં થાય અંત,
શબ્દ સૃજન થાય સરસ, રસના થાય રસવંત.
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Saraswati Puja Gujarati WishDownload Image
સરસ્વતી પૂજન નાં નિમિત્તે જ્ઞાન સંપત્તિ તમારા સુધી પોહચે,
તમને બધાને દેવી સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Saraswati Pujan Ni Hardik ShubhechhaDownload Image
માતા સરસ્વતી સદૈવ આપને
શુભ વિચાર પ્રદાન કરે અને
તેનો આશીર્વાદ કાયમ તમારી ઉપર રહે.
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Saraswati Pujan Tamane Khub ShubhechhaDownload Image
સરસ્વતી પૂજાની તમને અને તમારા પરિવારને ખૂબ શુભેચ્છા

Saraswati Pujan Gujarati Hardik ShubhechhaDownload Image
માતા સરસ્વતી ને પ્રાર્થના છે કે
તેના આશીર્વાદથી તમને જીવનભર
આનંદ મળતો રહે.
સરસ્વતી પૂજનની હાર્દિક શુભેચ્છા

Saraswati Pujan Ni Gujarati ShubhechhaDownload Image
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Saraswati Pujan Ni Anek ShubhechhaDownload Image
કમળ પુષ્પ પર આસક્ત માં, દેતી જ્ઞાન સાગર માં,
કહેતી કિચડમાં પણ કમળ બનો, પોતાના કર્મોથી મહાન બનો.
તમને સરસ્વતી પૂજન ની અનેક શુભેચ્છા

Gnyandevi Saraswati Pujan Na Diwase Khup Khup ShubhechhaDownload Image
જ્ઞાનદેવી સરસ્વતી પૂજન ના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા.

Saraswati Pujan Gujarati ShubhechhaDownload Image
સરસ્વતી ની ઉપાસનાથી તમે જ્ઞાનસમૃદ્ધ બનો એવી સદ્ભાવના

More Pictures

  • Dev Uthani Ekadashi Wish In Gujarati
  • Blessed Shitala Satam Gujarati Message Photo
  • Happy Vat Purnima Gujarati Wishing Best Image
  • Gujarati Hanuman Jayanti Greeting Picture
  • Rose Day Gujarati Picture
  • Happy Propose Day Gujarati Wish Pic
  • Chocolate Day Gujarati Status Photo
  • Romantic Teddy Bear Day Wish Photo
  • Happy Promise Day Gujarati Wish Image For Parents

Leave a comment