Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image Blessed Shitala Satam Gujarati Message Photo
શીતળા સાતમના પાવન પ્રસંગે શીતળા માતાની કૃપાથી તમારા જીવનમાં હંમેશા આરોગ્ય અને તંદુરસ્તી ટકી રહે.
Download Image Happy Shitala Satam Gujarati Wishing Pic
શીતળા માતાના આશીર્વાદથી તમારું આરોગ્ય હંમેશા સારું રહે અને બિમારીઓ તમારાથી દૂર રહે. શીતળા સાતમની શુભકામનાઓ!
Download Image Shitala Satam Gujarati Blessing Image
શીતળા માતાના આશીર્વાદથી તમે અને તમારું કુટુંબ હંમેશા આરોગ્યમય અને નિરોગી રહે. શીતળા સાતમનો આ તહેવાર તમારા જીવનમાં આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ લાવે.
Download Image
જય શીતલા માતા
શીતળા સપ્તમીના પવિત્ર તહેવાર પર
ભગવતી શીતલા પાસેથી હું તમારા બધા માટે સ્વસ્થ અને સુખી જીવન તેમજ અપાર સુખ અને સમૃદ્ધિનો સંચાર ઈચ્છું છું. મા શીતલા તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપે.
શીતલા સપ્તમીની હાર્દિક શુભકામનાઓ
Download Image
મા શીતલા તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને દરેકને રોગમુક્ત રાખે. શીતલા સપ્તમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
Download Image
માતા શીતલા તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિ આપે, તમારા બાળકોને સ્વસ્થ રાખે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દે. શીતળા સપ્તમીના પાવન અવસર પર સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ.
Download Image
શીતલા સપ્તમીના પાવન પર્વ ભગવતી શીતળા આપ સૌને સ્વસ્થ, સુખી જીવન અને અપાર સુખ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.
શીતલા સપ્તમીની હાર્દિક શુભકામનાઓ!
Download Image
જય શીતળા માતા
“શીતળા સાતમના પવિત્ર તહેવારે
ભગવતી શીતળા તમને બધાને સ્વસ્થ રાખે
તેમજ અપાર સુખ અને સમૃદ્ધિ આપે.
એવી શુભકામના સાથે તમને બધાને
શીતળા સાતમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ”
Download Image
શુભ શીતળા સાતમ
શીતળા માતા આપને હમેશાં રોગોથી દૂર રાખે.
Download Image
“વન્દે હં શિતલાં દેવીં રાસભસ્થાં દિગંબરામ,
માર્જનીકલશોપેતાં શૂરપાલંકૃતમસ્તકામ.”
શિતલા માતા રોગજંતુ થી
સહુની રક્ષા કરે.
શુભ શીતળા સાતમ
Download Image
હેપ્પી શીતળા સાતમ
શીતળા માતા આપને હમેશાં રોગોથી દૂર રાખે.
Download Image
ૐ હ્રીં શ્રીં શિતલાયૈ નમઃ
જય શીતળા માતા
શુભ શીતળા સાતમ
Download Image
જય શીતળા માતા
શીતળા સાતમ ની હાર્દિક શુભકામના
શીતળા માતા
આપનું અને આપના પરિવારનું
સર્વ રોગથી રક્ષણ કરે.
Download Image
“વન્દે હં શિતલાં દેવીં રાસભસ્થાં દિગંબરામ,
માર્જનીકલશોપેતાં શૂરપાલંકૃતમસ્તકામ.”
જય શીતળા માતા
શિતલા માતાનાં આશીર્વાદ
આપ અને આપના પરિવાર પર
હમેશાં રહે.
Download Image
તમને અને તમારા પરિવાર ને
શીતળા સાતમની
હાર્દિક શુભ કામના
માઁ શીતળા આપ સર્વનું કલ્યાણ કરે.
હેપ્પી શીતળા સાતમ
Download Image
શુભ સવાર
શ્રી શીતળા માતા
Download Image
શીતળા સાતમ ની હાર્દિક શુભેચ્છા
Download Image
જય શીતળા માતા
Download Image
આપ સૌને શીતળા સાતમ ની શુભકામનાઓ
માં શીતળા સૌને તન, મન, ધન થી સુખ અર્પે
આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે
તેવી માતા શીતળા નાં ચરણોમાં પ્રાર્થના.
વન્દેહંશીતળાદેવીં રાસભસ્થાંદીગમ્બરામ્
માર્જનીકલશોપેતાં સુર્પાલંકૃતમસ્તકામ્
હે દિગમ્બર,
ગર્દભ વાહન પર વિરાજમાન,
સુપડી, ઝાડુ અને
લીમડાના પાંદડા થી
સજેલી અને
હાથમાં જળ કળશ
ધારણ કરનારી માતા ને પ્રણામ.
Tag: Smita Haldankar