Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
શ્રી સાંઈ બાબા ની કૃપા થી આપનાં સર્વ મનોરથ પૂર્ણ થાય. આપનો દિવસ શુભ અને મંગલમય રહે.
ૐ સાંઈ રામ – શુભ ગુરુવાર
સાંઈ કહે છે પળમાં અમીર છે, પળમાં ફકીર છે,
સારા કર્મો કરી લે ભાઈ, આ તો બસ તકદીર છે.
સાંઈ તારા રૂપ હજાર, આપો દર્શન વારંવાર.
ૐ સાંઈ રામ શુભ ગુરુવાર
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar