Shubh Mangalvar Shri Hanuman Images In Gujarati

Shubh Mangalvar Shri Hanuman Images In GujaratiDownload Image

શુભ મંગળવાર જય બજરંગબલી
હનુમાન નામ મહાન છે,
હનુમાન કરે બેડો પાર,
જે હનુમાન નામનો જપ કરે છે,
તેના બધા દિવસો સમાન છે.

શુભ સવાર જય શ્રી રામ જય શ્રી હનુમાન
પ્રભુ ને એ ન કહો કે મારી સમસ્યા વિકટ છે,
બલ્કે, સમસ્યા ને કહી દો કે પ્રભુ મારા નિકટ છે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment