Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
મનનો ક્રોધ અને જુબાન ની કડવાટ ને હમેશાં માટે Quarantine કરી દો, બહુ બધાં સંબંધો Vantilater પર જતાં અટકી જશે.
શુભ સવાર મિત્રો
શુભ સવાર
જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો,
રાત છે તો શું, સવારની રાહ જુઓ,
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,
પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.
શુભ સવાર શુભ દિવસ
આજના દિવસે આનંદ રહે
માણસ….
કર્તવ્ય થી અમર થાય છે,
ઉત્સાહથી યુવાન થાય છે,
પ્રાર્થનાથી પ્રફુલ્લ રહે છે, અને
પરોપકારથી ચીરંજીવ બને છે.
ક્યારેક ખડખડાટ હસી લેવું જોઈએ
મળે તો ક્યાંય એકાંતમાં રડી લેવું જોઈએ
ખુબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન”
“જીવાય એટલું બસ મોજથી જીવી લેવું જોઈએ।
શુભ પ્રભાત
શુભ સવાર
આપણું વર્તનજ આપણું પ્રતિબિંબ છે.
જો પ્રેમ જોઈએ છે, તો પ્રેમ આપવો પડશે,
જો માન જોયતું હોય તો આદર આપવો પડશે,
જો વિશ્વાસ જોઈએ છે, તો વિશ્વાસ કરવો પડશે.
શુભ સવાર
જીવન વિશે આપણી ફરિયાદો જેટલી ઓછી થશે, તેટલું જીવન વધુ સારું બનશે!
હંસતા રહો, ખુશ રહો।
શુભ સવાર… ૐ નમઃ શિવાય..
શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું, યાને હું નિત્ય છું, નિરંતર છું.
હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું, જે કશું છું, હું દોસ્ત, અંદર છું.
સત્ય છું, શિવ છું, હું સુંદર છું, પરથી પર યાને હું પરાત્પર છું.
હું હતો, છું, હજીય હોવાનો; હું સનાતન છું, હું સદંતર છું.
બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને; કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.
શુભ સવાર શુભ દિવસ
આકાશ ને અડી લેવુ એ સફળતા નથી
પરંતુ આકાશ ને અડતી વખતે તમારા પગ
જમીન પર રહે એ સાચી સફળતા છે.
બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ
નસીબદાર ગણાય,
પરંતુ જેને પોતાની જાતને જીતી લીધી છે
તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.
શુભ સવાર
શુભ સવાર
હીરા ને મોતીનાં ઘરેણાં કરતાં આંગણામાં
ખીલાવેલા ફૂલ વધારે સુંદરતા અર્પે છે.
સુંદરતા નો આનંદ વસ્તુમાં નહીં
પણ તે વાસ્તુના સર્જનમાં ને
તેની સાથેની એકતામાં છે.
ખુશી ની આપણે જેટલી લ્હાણી કરીશું
તેટલી તે આપણી પાસે વધારે આવશે
શુભ સવાર
મને એવી સવાર આપો પ્રભુ..
કે હું તમારી પાસેથી કંઈ માંગવાની જગ્યાએ..
તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું..!
શુભ સવાર..!
હશે મારા નશીબમાં તો ઈશ્વર તું સામેથી આપીશ મને…
બાકી મન્નતો માંગીને મારે મજબુર તને કરવો નથી…!!!
શુભ સવાર !!
શુભ સવાર
મનમાં ખરાબ વિચાર જ ન આવે એ સજ્જનતાનું લક્ષણ નથી,
પણ….મનમાં આવી જતા ખરાબ વિચારને પોતા ના થી દૂર રાખે
એ જ સજ્જનતાનું લક્ષણ છે.
“આપનો દિવસ શુભ રહે” જય સ્વામીનારાયણ
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar