Shubh Savar Budhvar Ganesha Images ( શુભ સવાર બુધવાર ગણેશ ઈમેજેસ )

Shubh Savar Budhvar ImagesDownload Image
શુભ બુધવાર ૐ શ્રી ગણેશાય નમઃ
શ્રી ગણેશજી આપની સર્વ મનોકામના પૂર્ણ કરે.
સુખદ અને મંગલમય દિવસ ની શુભેચ્છા.

શુભ બુધવાર જય શ્રી ગણેશ
જે એક દાંત થી સુશોભિત છે, વિશાળ શરીરવાળા છે,
લંબોદર છે, ગજાનન છે, તથા જે વિઘ્નહર્તા છે,
હું એ દિવ્ય ભગવાન હેરમ્બને પ્રણામ કરું છું.

શુભ બુધવાર
ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહી

This picture was submitted by Smita Haldankar.

Leave a comment