Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
જો દુનિયામાં છોડવા જેવુ કઈં હોય તો પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો!!!
શુભ સવાર
શુભ સવાર
શરીરમાં કોઈ સુંદરતા નથી હોતી,
સારા કર્મો, વિચારો, વાણી, વર્તન અને સંસ્કારો જેના જીવનમાં આ બધું હોય તે સૌથી સુંદર વ્યક્તિ છે.
આપ સૌને સુખદ અને મંગલમય દિવસની શુભેચ્છા.
“જે અનુભવ માં તમને ડર નો સામનો કરવો પડે,
તેજ અનુભવ તમારી શક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસ વધારે છે…!”
ધરે રહો સુરક્ષિત રહો…!
શુભ સવાર
તમારો કુશળ વ્યવહાર એ તમારા જીવનનો અરીસો છે, તમે જેટલો વધુ ઉપયોગ કરશો તેટલી તમારી ચમક વધશે.
શુભ સવાર
શ્રદ્ધા હોય તો સૃષ્ટિની દરેક રચના માં ભગવાન દેખાય છે.
શુભ સવાર
શુભ સવાર
અંધકાર, અંધકારને દૂર કરી શકતો નથી;
ફક્ત પ્રકાશ જ તે કરી શકે છે.
તિરસ્કાર, નફરતને દૂર કરી શકતો નથી;
ફક્ત પ્રેમ જ તે કરી શકે છે.
શુભ સવાર
આત્મવિશ્વાસ અને સખત મહેનત એ નિષ્ફળતા નામ ના રોગને મારવા માટે શ્રેષ્ઠ દવા છે. તે તમને સફળ વ્યક્તિ બનાવશે.
શુભ સવાર
મન જે પરિસ્થિતિ સ્વીકારે છે તે સુખ છે.
“ફરીયાદ વગર નું મન”,
એ
“ધરતી પર નું સ્વર્ગ છે ”
શુભ સવાર
નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી,
અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !!
શુભ સવાર
મનને સમાજવાવાળી ‘માતા’ અને
ભવિષ્ય ઓળખનારો ‘પીતા’
એજ આ જગતમાં એક માત્ર જ્યોતિષ છે!!
શુભ સવાર
શુભ સવાર
જગત માં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી,
તેમ માણસ ના ચારિત્ર્ય સિવાય બીજું કઈ પણ મોટું નથી.
ખુશીની આપણે જેટલી લહાણી કરીશું,
તેટલી તે આપણી પાસે આવશે.
શુભ સવાર
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
શુભ સવાર
શુભ સવાર
પ્રેમ એટલે દિલથી અપાતુ માન,
અને…. માન એટલે
દિમાગથી અપાતો પ્રેમ
આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં
તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે.
શુભ સવાર
પુષ્પ જેવી કોમળતા સુંદરતા પુષ્પ માંથી શીખો.
શુભ સવાર
શુભ સવાર
જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે
આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે
ભૂત સમો ન ગુરુ કોઇ, વર્તમાન સમ ન કોઇ મિત્ર,
આ બેઉના સહકાર થી જ સર્જાય છે ભાવિનું ચિત્ર..!!
શુભ સવાર !!
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar