Shubh Savar Gujarati Wishes Images

Shubh Savar Gujarati Wishes ImagesDownload Image
શુભ સવાર ગુડ મોર્નિંગ
સુંદર સવાર ના સુંદર નમસ્કાર.
ભગવાન તમને તે બધી ખુશીઓ આપે
જે તમને જોઈએ છે.
તમે હંમેશાં સ્વસ્થ અને સુખી રહો.
તમારી દરેક પળ શુભ અને મંગલમય રહે.

Shubh Savar Mitro Wish ImageDownload Image
શુભ સવાર મિત્રો
સુંદર સવાર ના સુંદર નમસ્કાર
આપની દરેક પળ શુભ, સુંદર, સુખદ અને ખુશીઓ ભરેલી રહે.
હંમેશાં સ્વસ્થ અને મસ્ત રહો.

વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત,
પંખીડા કરે સોર ને સુરજ વેરે પ્રકાશ,
ખુશીઓ થી ભરેલો દિવસ વીતે આપનો,
એટલે જ કહું છું …. શુભ પ્રભાત

શુભ સવાર મિત્રો
ગરમા-ગરમ ચા ના મીઠા-મીઠા સ્વાદમાં
કલરવ કરતાં પંખીઓના મીઠા મધુર અવાજમાં
આજની ગુલાબી સવાર તમારી યાદમાં.

ફૂલો ની જેમ મહેકતા રહો,
તારા ની જેમ ચમકતા રહો,
નસીબથી મળી આ જિંદગીમાં
હસો અને હસાવતા રહો.
સુપ્રભાત

This picture was submitted by Smita Haldankar.

Leave a comment