Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
શુભ સવાર જય જલારામ
જન સેવા એજ પ્રભુ સેવાના મંત્ર ને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર
જલારામ બાપાને કોટી કોટી પ્રણામ
મારી એવી તો શુ હસ્તી કે
હુ એની હસ્તી તમને બયાન કરુ.
પણ એટલુ જરૂર કહી શકુ કે
મારા જલા સામે દિલ થી
મસ્તક નમાવશો
તો દુનિયા મા કોઈ સામે
હાથ નહી લંબાવો પડે.
શુભ સવાર શુભ દિવસ
જય જલારામ જય જલીયાણ
શુભ સવાર જય જલારામ બાપા
શુભ સવાર જય જલારામ બાપા
શુભ સવાર જય જલારામ બાપા
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.
જોગી જલારામ છે, વીરબાઈ ના શામ છે.
વીરબાઈ ના શામ છે, ઠરવાનુ ઠામ છે.
ઠરવાનુ ઠામ છે ને વીરપુર ગામ છે.
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.
જોગી જલારામ છે, વીરબાઈ ના શામ છે.
વીરપુર ગામ છે, બાપાનું ધામ છે.
બાપાનું ધામ છે જ્યાં અન્નનું રે દાન છે.
અન્નનું રે દાન છે ને રામ ગુણગાન છે.
હે રામ ગુણગાન છે આનંદ આઠોજામ છે.
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.
આનંદ આઠોજામ છે બાપા પૂરણ કામ છે.
હે પ્રગટ પૂરણ કામ છે ને રૂદીયાના રામ છે.
રૂદીયાના રામ છે જોગી જલારામ છે.
હે જોગી જલિયાણ છે, ભોળાના ભગવાન છે
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.
રાજે જલારામ છે ને વીરબાઈના શામ છે.
હૈયાની હામ છે ને શ્રદ્ધા નું ધામ છે.
શ્રદ્ધા નું ધામ છે ને પ્રગટ જલારામ છે.
પ્રગટ જલારામ છે ને અંતરના આરામ છે.
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.
બાપા સુખધામ છે, પૂરણ કામ છે.
અંતરના આરામ છે, રૂદીયાના રામ છે.
બાપા મહાન છે, ભક્તોના ભગવાન છે.
એ ભક્તોના ભગવાન છે, પ્રણામ છે પ્રણામ છે
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.
Tag: Smita Haldankar