Shubh Savar Mitro Messages Images ( શુભ સવાર મિત્રોને સંદેશ ઈમેજેસ )

Shubh Savar Mitro Messages ImagesDownload Image
શ્રી કૃષ્ણ એ કહ્યું હતું કે ” જીવનમાં એક મિત્ર કારણ જેવો પણ રાખવો જોઈએ, કે જે તમારી ભૂલ હોવા છતાં પણ તમારા માટે મહાભારત લડે. શુભ સવાર મિત્રો.

દુનિયાનો બહાર દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો.
શુભ સવાર મિત્રો

શુભ પ્રભાત મિત્રો
મીઠું બોલીને માયા કરવી,
મસ્કા મારીને વ્હાલા થવું
એનાં કરતાં, તીખું કડવું
પણ સત્ય બોલીને
નિખાલસ બનવું
વધારે સારું..!

નવા અને ખીલેલા પુષ્પ રૂપી “મિત્રો” જરૂર શોધજો…
પણ જુના અને કર્માંયેલા મિત્રો ને ક્યારેય”ભૂલશો” નહી…
કેમ કે જુના અને કર્માંયેલા પુષ્પોમાંથી જ “અત્તર” બને છે. 🙂
શુભ સવાર

શુભ સવાર મિત્રો!!
કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;
બેસી ન રહે – હોય જો તકદીર બૂરી,
કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.

શુભ સવાર મિત્રો !
મૌન થી કહેવાય એવું મુખ થી નાં કહેવાય .. !!
“દિલ” થી દેવાય એવું “હાથ” થી નાં દેવાય .. !!
વાતો થી બધા સમજે .. !!
પણ જે વગર કહ્યે સમજી જાય
તે જ સાચું અંગત કહેવાય ..!!!!

સુપ્રભાત મિત્રો
“ઈશ્વરે સહુ ને લેસન આપીને જ મોકલ્યા છે,
આજે નહી તો કાલે તપાસશે જરૂર,
રોજ નું રોજ થઇ જાય તો સારું
નહી તો, પુછવા નહી રોકાઈ કે ક્યાં ફટકારું”

દોસ્ત માત્ર એ નથી ,
કે જે આપણ ને ‘ like ‘ કે ‘ comment ‘ કરે ..
પણ દોસ્ત તો એ જે
હરહાલ માં આપણ ને ‘accept ‘ કરે.
Good Morning

શુભ સવાર મિત્રો
તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય, તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો.

શુભ સવાર મિત્રો
સાચું બોલવાની પણ એક રીત હોય છે.
તે આવી રીતે બોલવું જોઈએ કે
તે અપ્રિય ન બને.

મુંજાય છે શું મનમાં,
સમય જતાં વાર નથી લાગતી,

કાંકરાને રેતીમાં બદલાતા
વાર નથી લાગતી,

પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,
હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી…

વ્યક્તિ શું છે એ મહત્વનું નથી
પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે !!

શુભ સવાર

પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે
તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર.
એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર.
જે હેતુ તેનો સ્વીકાર.
જે છે તેનો સ્વીકાર.
ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર
અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર..!!!
શુભ સવાર મિત્રો !

મોટા અવાજ થી મંદિર માં ઘંટ વગાડીએ એ ફક્ત માણસો જ સાંભળે, ભગવાન નહિ….

એ તો માત્ર મૌન ની પાછળ રહેલું સત્ય સાંભળે છે જે આપણા દિલ માંથી નીકળતું હોય છે….
શુભ સવાર મિત્રો

સુપ્રભાત મિત્રો
સંબંધો અ વા બનાવજો કે
જેમા શબ્દો અ છા અને સમજ વધુ હોય
વિવાદ અ છા અને સંવાદ વધુ હોય
પુરાવા અ છા અને પ્રેમ વધુ હોય
તમારો આજનો દિવસ શુભ રહે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment