SHUBH SAVAR – OM NAMAH SHIVAY

Download Image
શુભ સવાર… ૐ નમઃ શિવાય..
શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું, યાને હું નિત્ય છું, નિરંતર છું.
હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું, જે કશું છું, હું દોસ્ત, અંદર છું.
સત્ય છું, શિવ છું, હું સુંદર છું, પરથી પર યાને હું પરાત્પર છું.
હું હતો, છું, હજીય હોવાનો; હું સનાતન છું, હું સદંતર છું.
બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને; કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment