Shubh Savar Om Sai Namo Namah

Shubh Savar Sai BabaDownload Image
શુભ સવાર ॐ સાંઈ નમોનમ:
ઈશ્વર પણ પઝેસીવ છે…
એને પણ જ્યારે તમારી સાથે પ્રેમ થાય છે
ત્યારે તમારી આસપાસના તમામ
આધારો છીનવી ને તમે ફક્ત એને જ પ્રેમ
કરો એવી સ્થિતિ ઊભી કરે છે…

This picture was submitted by Smita Haldankar.

Leave a comment