Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
શુભ સવાર ૐ સાંઈ નાથ,
તું જ બ્રહ્મા, તું જ વિષ્ણુ, તું જ છે સર્જનહાર, તું જ જીવનદાતા છે.
શુભ સવાર શુભ દિવસ ૐ સાઈ ગુરુવાય નમઃ
શુભ સવાર શુભ દિવસ
સાંઈ કહે છે, પળમાં અમીર છે, પળમાં ફકીર છે,
સારા કર્મો કરી લે ભાઈ, આ તો બસ તકદીર છે.
શુભ સવાર ૐ સાઁઈ રામ
સાઁઈ કહે છે, પળમાં અમીર છે,
પળમાં ફકીર છે, સારાં કર્મો
કરીલે બન્દે, આ તો બસ તકદીર છે.
શુભ સવાર ૐ સાંઈ રામ
શુભ સવાર ॐ સાંઈ નમોનમ:
ઈશ્વર પણ પઝેસીવ છે…
એને પણ જ્યારે તમારી સાથે પ્રેમ થાય છે
ત્યારે તમારી આસપાસના તમામ
આધારો છીનવી ને તમે ફક્ત એને જ પ્રેમ
કરો એવી સ્થિતિ ઊભી કરે છે…
શુભ સવાર ૐ સાંઈ રામ
શુભ સાંઈ સવાર
જેના પર પણ હાથ મૂકશે, મારો સાઇ ફકીર
તે પથ્થર પણ ક્ષણમાં દુર્લભ હીરો બની જાય છે.
શુભ સવાર ૐ સાઁઈ રામ
સાઁઈ તારા રુપ હજાર,
દર્શન આપો વારંવાર.
સુપ્રભાત સાઈ બાબા
શુભ સવાર ૐ સાંઈ રામ
સુપ્રભાત – ૐ સાઈ રામ
સુપ્રભાત ૐ સાંઈ રામ
શુભ સવાર ૐ સાઁઇ
સુપ્રભાત મિત્રો – ૐ સાંઈ
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar