Shubh Savar Shankar Images ( શુભ સવાર શંકર ઈમેજેસ )

Shubh Savar Shankar ImagesDownload Image
શુભ સવાર હરહર મહાદેવ જય ભોલેનાથ
ૐ માં છે આસ્થા, ૐ માં છે વિશ્વાસ,
ૐ માં છે શક્તિ, ૐ માં છે સર્વ સંસાર,
ૐ થી થાય સારા દિવસ ની શરૂઆત.

શુભ સવાર
ભોળાનાથ ની કૃપાથી આપની સર્વ મનોકામના પૂર્ણ થાય
અને આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશાં બની રહે.
હર હર મહાદેવ

શિવ અનાદી, અનંત, વિશ્વવિધાતા છે,
જે જન્મ, મૃત્યુ અને કાળના બંધનથી
અલિપ્ત સ્વયં મહાકાલ છે.
શુભ સવાર જય મહાકાલ

શુભ સવાર ૐ નમઃ શિવાય
પ્રાર્થના એટલે ભગવાન પાસે પહોંચવાની શક્તિ.

શુભ સવાર
ॐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ
તન્નો રુદ્ર: પ્રચોદયાત॥

શુભ સવાર ૐ નમઃ શિવાય
મનમાં કરો શિવ નું ધ્યાન.
સૌથી સુંદર છે શિવ નું સ્થાન,
બધા મળીને શિવના ગુણો ગાઈએ.
જીવનમાં બધી ખુશી મેળવીએ.

શુભ સવાર
ૐ શ્રી ગણેશાય નમઃ
ૐ નમઃ શિવાય નમઃ ૐ શ્રી ગૌરી માતેશ્વરી

શુભ સવાર
દેવોનાં દેવ મહાદેવ,
આપને છે મારી વિનંતી,
મારી પણ થવા દ્યો ,
તમારા ખાસ ભક્તો માં ગણતી.

ભક્તોને ચિંતા નથી કાળની.
કારણકે તેમના પર કૃપા છે મહાકાલની.
શુભ સવાર જય મહાકાલ

સુપ્રભાત 🙂
શિવ જ મીત છે… શિવ જ પ્રીત છે
શિવ જ જીવન છે… શિવ જ પ્રકાશ છે

સુપ્રભાત – ૐ નમઃ શિવાય
ભોળાનાથ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે!

શુભ સવાર
શિવ-પાર્વતી
પ્રેમ, ત્યાગ અને વિશ્વાસ ના પ્રતિક.

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Shubh Savar Somvar Images
  • Shubh Savar Messages Images
  • Shubh Savar Shri Ganeshay Namah
  • Shubh Savar Shanivar Image
  • Shubh Savar Sandesh With Images
  • Shubh Savar Mitro Krishna Status Image
  • Shubh Savar Mataji Images
  • Shubh Savar Shubh Diwas Greeting

Leave a comment