Shubh Savar Somvar Images ( શુભ સવાર મહાદેવ ઈમેજેસ )

Shubh Savar Somvar ImagesDownload Image
શુભ સવાર શુભ સોમવાર
ધ્યાનમગ્ન રહે સદા, પર્વત પર કરે વાસ,
સહુની ભોલેનાથજી, કરે પૂરી આસ.

શુભ સોમવાર ૐ નમઃ શિવાય
જેના રોમ રોમમાં શિવ છે, તે જ ઝેર પી શકે છે,
જગત તેને શું ખાળશે, જેઓ શણગાર જ અંગારાથી કરે છે

શુભ સોમવાર જય શિવશંકર
કરને કર જોડી, હું શિવને કરું પ્રણામ,
દરેક ક્ષણ શિવનું ધ્યાન ધરું છું, સફળ થાય સર્વ કામ.

શુભ સોમવાર
ભગવાન શિવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.
વિશ્વનોદરેક કણ શિવમય હોય, હવે દરેક શક્તિનો અવતાર ઉઠે.
જલ, થલ અને અંબરમાંથી ફરી બમ બમ ભોલે નો જયનાદ ગુંજી ઉઠે.

શુભ સોમવાર ૐ નમઃ શિવાય
શિવ સર્જન અને વિનાશ પણ છે,
શિવ મંદિર અને સ્મશાન પણ છે,
શિવ આદિ અને અનંત પણ છે.

શુભ સોમવાર
મહાદેવની કૃપાથી આપણે સર્વ મનોકામના પૂર્ણ થાય.

શુભ સોમવાર હર હર મહાદેવ
જો આત્મવિશ્વાસ છે
તો હુઁ તારામાં છું અને
જે ક્ષણ આત્મવિશ્વાસ
નથી તો તુ મારામાં છે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment