Shubh Sawar Gujarati Quotes Images

Shubh Sawar Gujarati Quotes ImagesDownload Image
જીવનમાં સુખી અને સમૃદ્ધ થવા માટે
‘રામનો આચાર’, કૃષ્ણનો વિચાર’ અને ‘હરિનો ઉચ્ચાર’ ખૂબ જરૂરી છે.
શુભ સવાર

શુભ સવાર
સ્મિત એ પણ એક “આશીર્વાદ” છે! તેને લો અને આપો કંઇ ઓછું નહીં થાય!

જ્યારે તક આવે ત્યારે તૈયાર રહો.
ભાગ્ય એવો સમય છે જ્યારે તૈયારી અને તક ની મુલાકાત થાય છે.
આપની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય.
સુપ્રભાત.

શ્રદ્ધા અને સબુરી આ બે ગુણ હોય તો જ ભગવાનની કૃપા થાય છે.
શુભ સવાર

શુભ સવાર
સવાર નો મતલબ ફક્ત સૂર્યોદય નથી થતો,
આ સૃષ્ટિ ની ખુબસુરત ઘટના છે,
જ્યાં અંધકાર ને દૂર કરી
સૂરજ નવી આશાનો પ્રકાશ ફેલાવે છે.
આપનો દિવસ મંગલમય રહે.

શ્રદ્ધા હોય તો સૃષ્ટિની દરેક રચના માં ભગવાન દેખાય છે.
શુભ સવાર

સંસ્કારની કોઈ ઓળખાણ નથી હોતી.
એ તો એની વાણી, વર્તન અને
વિચારથી જ ઓળખાય છે.
શુભ સવાર

This picture was submitted by Smita Haldankar.

Leave a comment