Shubh Shukravar Devi Images In Gujarati ( શુભ શુક્રવાર દેવી ગુજરાતી ઈમેજેસ )

Shubh Shukravar Devi Images In GujaratiDownload Image
જય અંબા માતા શુભ શુક્રવાર
દૂર કરે ભય ભક્તનાં, દુર્ગા માતા નું રૂપ,
બળ અને બુદ્ધિ વધારે, માં આપે સુખ ખૂબ.

શુભ શુક્રવાર જય માતાજી
જેનું મન સાચુ હોય છે અને કર્મ સારા હોય છે,
તે ભગવાનનો સાચો ભક્ત હોય છે
અને આવા લોકો પર ભગવાનની કૃપા હંમેશા રહે છે.

શુભ શુક્રવાર જય માતાજી
“હે માતા, રિદ્ધિ દે, સિદ્ધિ દે, વંશમેં વૃદ્ધિ દે,
હૃદય મેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે, અભય વરદાન દે,
દુખકો દૂર કર, સુખ ભરપૂર દે.
માતા લક્ષ્મી અને માતા સંતોષી તમારી બધી મનોકમનાઓ પૂર્ણ કરે.

શુભ શુક્રવાર, જય દુર્ગા માતા
દરેક યુગમાં, જ્ઞાની ઋષિમુનિઓ દરેકને આપે આ ઉપદેશ,
જે માં દુર્ગાનું મનન મનથી કરશે, તેના દૂર થશે ક્લેશ.

જય દુર્ગા માતા
માતા દુર્ગાના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે.

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Shubh Guruwar Sai Baba Images In Gujarati
  • Shubh Mangalvar Shri Hanuman Images In Gujarati
  • Shubh Guruwar Shri Vishnu Images In Gujarati
  • Shubh Savar Shukravar Ni Shubhechchha
  • Shubh Savar Shukravar Ni Hardik Shubhkamna
  • Shubh Savar Suvichar Morning Quote
  • Shubh Savar Gujarati Wishes Images
  • Shubh Sawar Gujarati Quotes Images

Leave a comment