Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
લડવું અને ઝગડવું, રિસાવુ અને મનાવવું,
મસ્તી અને મજા , પ્રેમ અને સ્નેહ,
બહેન જીવનમાં સૌથી સુંદર રંગો ભરે છે…
જે મારા દરેક દિવસને આનંદિત કરે છે તે મારી બહેન છે…!!!
મારી બહેનને બહેન દિવસની શુભેચ્છા
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar