✐ પર્યુષણ પર્વ
આત્મા ને પરમાત્મા બનાવતું
રાગ પર વીતરાગ નો વિજય અને
અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર
મહા પર્વ છે.
પર્યુષણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ
✐ પર્યુષણ પર્વ
આત્મશુદ્ધિ, સંયમ,
ત્યાગ અને નવચેતના ને
વિકસિત કરવાની તક આપે છે.
પર્યુષણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ
✐ પર્વાધિરાજ પર્યુષણપર્વના
પવિત્ર પ્રસંગે, સવંત્સરી
ક્ષમાપના અવસરે
મારા વ્હાલા મિત્રોને અમારા
‘મિચ્છામી દુક્કડમ’
પર્યુષણ મહાપર્વના હાર્દિક વધામણા
જય જીનેન્દ્ર
✐ સ્વાર્થ કે પરમાર્થથી,
અહમ કે અભિમાનથી,
પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણતા કે અજાણતા,
મારા કોઈપણ કૃત્ય દ્વારા
આપની લાગણી દુભાઈ હોય
તો આપને મારા બે હાથ જોડીને
‘મિચ્છામી દુક્કડમ’
✐ અંતરના ઓરડેથી,
દિલના દરવાજેથી,
મનના માંડવેથી,
સ્નેહના સંગાથથી,
મન, વચન અને કાયાથી,
આપને અને આપના પરિવારને
બે હાથ જોડીને
‘મિચ્છામી દુક્કડમ’
✐ માસખમણ, અઠ્ઠાઈ, છઠ, ચોગડો,
આયંબીલ, એકાસણા, બિયાસણા,
વરસીતપ તથા નવકારશી કરવાવાળા
બધા તપસ્વીઓને સુખશાતામાં પુછી ખમાવુ છું.
પર્યુષણ મહાપર્વના હાર્દિક વધામણા
જય જીનેન્દ્ર
✐ 12 માસ
24 પક્ષ
365 દિવસ
8760 કલાકે
525600 મિનિટે
31536000 સેકન્ડ્સ માં
જાણે અજાણે જે કોઈ ભૂલ થઇ હોયે તો
અમારા પરિવાર તરફથીતમને બધા ને
બને હાથ જોડી, મસ્તક નમાવી, સાચા હૃદય થી મન, વચન, અને કાયાથી
‘મિચ્છામી દુક્કડમ’
✐ પુણ્ય નું પોષણ, પાપનું શોષણ
એટલે મહાપર્વ પર્યુષણ
સહુને મારા
સમસ્ત પરિવાર વતી,
સુખ શાતા પૂછી ખમાવીયે છીયે.
સહુ શાતા મા રહો એવી,
વીર પ્રભુ ને પ્રાર્થના
✐ ક્ષમાપનાનો વિરાટ તહેવાર. . . એટલે
“શ્રી સંવત્સરી મહાપર્વ”
મારા કોઈ કાર્યથી સીધી રીતે કે આડકતરી રીતે
જાણતા કે અજાણ્યા જો મે તમારી ભાવનાઓને
ઠેસ પહોચાડી હોય અથવા કોઈ વાતનુ દુ:ખ
પહોચાડ્યુ હોય તો તે બદલ
હુ મારા અંતકરણથી માફી માગુ છુ
મિચ્છામિ દુકકડંમ
✐ આત્મીય શ્રી
આવેગમાં કે આવેશમાં
જાણતા કે અજાણતા, પ્રત્યક્ષ કે પરોક્ષ
આપના મન મંદિરમાં
અમારાથી ક્યાંય ખલેલ પહોંચી હોય તો
પર્વાધિરાજ પર્યુષણ નાં પાવન અવસર પર
અન્તઃકરણ પૂર્વક મિચ્છામી દુક્કડમ