ગુલાબ ની જેમ ખુશબૂ ફેલાવતા રહો,
પવન ની જેમ શીતળતા રેલવતા રહો,
મળ્યુ છે અમુલ્ય માનવજીવન,
સદા હસતા રહો ને હસાવતા રહો,
🌹 શુભ પ્રભાત 🌹
મનુષ્ય જીવન માં,
દિલથી કરેલી મદદ….
હૃદયથી કરેલો પ્રેમ અને ;
મુખેથી લીધેલું ભગવાનનું નામ ક્યારેય વ્યર્થ નથી જતું…..
તેનું ચોક્કસ ફળ પ્રાપ્ત થાય છે….
🏵શુભ સવાર🏵
કોઈનાં પ્રેમની હંમેશા,
થોડી કદર કરજો…
દિલ ના તૂટે કોઈ વાતથી,
એની ફિકર કરજો..
“ખાસ” હશે આ જિંદગી
તમારા માટે મિત્રો…
પરંતુ તમે જેના માટે ખાસ
છો,
એની પણ કદર કરજો.?
શુભ સવાર
શુભ સવાર મિત્રો!!
કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;
બેસી ન રહે – હોય જો તકદીર બૂરી,
કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,
તો પોતાને ઊંચા અને બીજાને નીચા
દેખાડવાનું છોડી દો..!!!
🌹 સુપ્રભાત 🌹
આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો પણ રાખ માંથી સુંગધ નહીં આવે..
પણ.. સાહેબ..
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો શ્વાસે શ્વાસે સુંગધ આવશે..
🌹 શુભ સવાર 🌹