Good Morning Gujarati Suvichar

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે,
બહુ આગળ જોવું નકામું છે.
ધીમે ધીમે આગળ વધતા રહો,
રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જશે.
ગુડ મોર્નિંગ

સુંદર હોવું જરૂરી નથી…
કોઈને માટે જરૂરી હોવું સુંદર છે.
ગુડ મોર્નિંગ

રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો…….
*રિટર્ન ટિકિટ* તો કન્ફર્મ છે. એટલે *મન* ભરીને જીવો,
*મનમાં* ભરી ને નહીં.
ગુડ મોર્નિંગ ડિયર વર્લ્ડ

દરેક નવી સવારે આપણે
ફરી જન્મ લઈએ છીએ.
આપણે આજે શું કરીએ છીએ
તે જ મહત્વનું છે.
ગુડ મોર્નિંગ

ઊઠો, નવી તાજગી સાથે શરૂઆત કરો,
દરેક દિવસે ચમકતી તક ને જુઓ.
ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિગ
દરેક સવાર
એક નવી શરૂઆત છે,
એક નવા આશીર્વાદ,
એક નવી આશા.
આ એક પરફેક્ટ
દિવસ છે કારણકે
એ ભગવાને આપેલી ભેટ છે.

દરેક સવાર ની શરૂઆત તમારા ધ્યેય ને લક્ષમાં રાખી ને કરો.
ગુડ મોર્નિગ

ગુડ મોર્નિંગ
આશાવાદી રહો. તમને ખબર નથી કે
આ દિવસ શું લાવશે.

તે જીવન ને પ્રેમ કરો જે તમે જીવી રહ્યા છો,
તે જીવન જીવો જેને તમે પ્રેમ કરો છો.
ગુડ મોર્નિંગ

દરરોજ જાગો અને તમારા જીવન માટે આભાર માનો.
ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ
કદાચ દરેક દિવસ સારો ન હોય પણ દરેક દિવસે કંઈક ને કંઈક સારુ હોય છે.

Statcounter