શુભ રાત્રિ…શુભ સ્વપન્ન…!!
મિલનના સપના તો ઘણા છે,
પણ તારી યાદોના સહારે રોળવી લઉં છું,
દૂર રહેલા ચંદ્ર માં તારો ચહેરો જોઈ,
લાગણીઓનો કળશ ઢોળી દઉં છું.!!
એમના વિચારો મનમાં એવા પાંગર્યા છે,
વ્હાલના વહાણો જાણે આંગણે લાંગર્યા છે.
સપને ખાબકી મનગમતી યાદ ની ઝાકળ,
ઝાટકી છે જયારે એ વધુને વધુ સાંભર્યા છે..!!
શુભ રાત્રિ…શુભ સ્વપન્ન…!!
રાત સવાર ની રાહ નથી જોતી,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,
જે પણ ખુશીથી મલે દુનિયા માં,
એને શાન થી સ્વીકાર જો,
કેમ કે જિંદગી
સમય ની રાહ નથી જોતી…
શુભ રાત્રિ…શુભ સ્વપન્ન…!!