ગાંધીજીનું સ્વપ્ન જયારે સત્ય બન્યું,
દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યો,
આજ ફરીથી યાદ કરીએ તે મેહનત,
જે કરી હતી વીરો એ ત્યારે જ દેશ પ્રજાસતાક બન્યો.
ઉઠો જાગો એ વતનવાસીઓ,
વતન પર દુશ્મનોની નજર છે,
બતાવી દો દુશ્મનોને કે…
તમને પણ વતનની કદર છે.
આ માટી વસે છે મારા હ્રદયમાં,
તેના માટે તો બધું કુર્બાન,
કહે છે લોહીનું એક એક બુંદ,
મારો વ્હાલો ભારત દેશ મહાન.
આઝાદ ભારતના યુવાનો.
જો આજે વેલેન્ટાઇન દિવસ હોત તો ઈનબોક્સ ઓવરફ્લો થાત.
ચાલો ઉઠો અને બધાને પ્રજાસત્તાકદિનની શુભકામનાઓ આપો…
નથી જીવતો બેવફા માટે કે, નથી જીવતો સનમ માટે, જીવું છું તો બસ દેશ વતન માટે… – ભાવેશ ગઢવી Happy Republic Day
આ વાત હવાઓ ને કહી રાખજો, પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો, લોહી આપીને જેની રક્ષા અમે કરી છે, એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો…
દેશ ભક્તો ના બલિદાન થી સ્વતંત્ર થયા છીએ અમે, કોઈ પૂછે કોણ છો તમે? તો ગર્વ થી કહીશું ભારતીય છીએ અમે… Happy Republic Day
પ્રેમ કરૂ છૂ પ્યાર કરૂ છૂ દીલથી હૂ સલામ કરૂછૂ ત્રીરંગી તીરંગાને પ્રેમે નમસ્કાર કરુ છૂ – Happy Republic Day
આ વાત હવાઓ ને કહી રાખજો,
પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો,
લોહી આપીને જેની રક્ષા અમે કરી છે,
એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો…
31 રાજ્યો,
1618 ભાષાઓ,
6400 જાતિ,
6 ધર્મો,
6 વંશીય જૂથો,
29 મુખ્ય તહેવારો અને
1 દેશમાં!
એક ભારતીય હોવાનો ગર્વ રહો !.
બધા રિપબ્લિક દિવસ તમે ખુશ માંગો.
ભિન્ન ભાષા છે, ધર્મ ને જાત
પ્રાંત વેશ અને પરિવેશ
પણ આપણા સહુનું ગૌરવ એક
આપણો રાષ્ટ્ર ધ્વજ તિરંગો શ્રેષ્ઠ.
પ્રજાસત્તાક દિવસ ની રંગીન શુભેચ્છાઓ.
કામ વગર સંપત્તિ,
અંતરાત્મા વગર આનંદ,
પાત્ર વિના જ્ઞાન,
નૈતિકતા વગર કોમર્સ,
માનવતા વિના વિજ્ઞાન,
બલિદાન વગર પૂજા,
સિદ્ધાંતો વિના રાજકારણ
તમે બધા ખુશ રિપબ્લિક દિવસ તમે ઈચ્છો છો