Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
સમયની સાથે બદલાઈ જાઓ,
નહીં તો પછી સમય બદલતાં શીખો,
મજબૂરીનું બહાનું ના કાઢો,
હર હાલમાં ચાલતાં શીખો!
સુપ્રભાત
આપનો દિવસ મંગલમય રહે.
એક પ્યારી લાઈન ઉલટી કે સીધી
કેવી પણ વાંચો સારૂં લાગે છે.
“છે જિંદગી તો આપણા છે.”
સુપ્રભાત
‘હાલ’ પૂછી લેવાથી ક્યાં કોઇનાં ‘હાલ’ ઠીક થઇ જાય છે..!!
પણ ,, .. ..”આ ભીડભાડ ભરી દૂનિયામાં ‘કોઇ આપણું ય છે’-
એ તસલ્લી જરુર મળી જાય છે .. !!
સુપ્રભાત
સુપ્રભાત મિત્રો
“ઈશ્વરે સહુ ને લેસન આપીને જ મોકલ્યા છે,
આજે નહી તો કાલે તપાસશે જરૂર,
રોજ નું રોજ થઇ જાય તો સારું
નહી તો, પુછવા નહી રોકાઈ કે ક્યાં ફટકારું”
સ્વજનોના વર્તુળની ત્રિજ્યા નિત લંબાવી રહું,
જેથી એક દિન વિશ્વ આખું એમાં સમાવી હું શકું.
સુપ્રભાત
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar