Suprabhat Gujarati Suvichar Images ( સુપ્રભાત ગુજરાતી સુવિચાર ઈમેજેસ )

Suprabhat Shubh DivasDownload Image
જે માણસ બીજા ના મોઢા પર
ખુશી જોઈ ખુશ થતો હોય
ભગવાન એના મોઢા પર ક્યારે
પણ ખુશી ઓછી થવા દેતો નથી.
સુપ્રભાત શુભ દિવસ

સુપ્રભાત
‘હાસ્ય’ એ Electricity છે,
આયુષ્ય એ તેની Battery છે ..
જ્યારે જ્યારે આપણે હસ્યે …
Battery ચાર્જ થવા લાગે,
અને એક સુંદર દિવસ
Activate થાય ..
So Keep Smiling…

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..
સુપ્રભાત

સુપ્રભાત
જગતમાં બે છોડ એવા હોય છે
જે કડી કરમાતા નથી.
અને એક વખત કરમાય તો લાખ કોશિશ કરો,
તોય ફરી ખીલતા નથી.
એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ.

ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે.
જે દુઃખનો ઈલાજ નથી તે યાદ કરીને દુઃખી થવા કરતા
ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પેડ માનીએ।
સુપ્રભાત શુભ દિવસ

ક્યારેક ખડખડાટ હસી લેવું જોઈએ
મળે તો ક્યાંય એકાંતમાં રડી લેવું જોઈએ
ખુબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન”
“જીવાય એટલું બસ મોજથી જીવી લેવું જોઈએ।
શુભ પ્રભાત

કર્યા વગર કઈ મળતું નથી.
કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ
તારામાં છે,
કામ કરતો જા,
હાક મારતો જા.
મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
નિરાશ થઈશ નહિ.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ.
સુપ્રભાત

ચોઘડિયા જોઇને કોઇ કામ નહીં કરો તો ચાલશે…
પણ કોઇ મજબૂરનો ચહેરો જોઈ
એનું કામ કરી દેજો…સાહેબ
તમારા ચોઘડિયા આપો આપ સુધરી જશે.
સુપ્રભાત

કોઈની પાસે બે ઘડી બેસી
તમે હળવાશ અનુભવતા હો..ને
તો એમ સમજી લો કે
એજ તમારુ હિલસ્ટેશન છે..
સુપ્રભાત

સુખી થવાની ચાવી આ છે:
પાપ થાય તેવું કમાવું નહિ,
માંદા પડીએ તેવું ખાવું નહિ,
દેવું થાય તેવું ખર્ચવું નહિ અને
લડાઈ થાય તેવું બોલવું નહિ.
સુપ્રભાત

ઈશ્વર ના ન્યાય ની ચક્કી
ધીમી જરૂર ચાલે છે
પણ બહુજ બારીક પીસે છે!
ભલાઈ કરતા રહો વહેતા
પાણી ની જેમ,
બુરાઈ પોતે જ કિનારે લાગી
જશે કચરા ની જેમ…
સુપ્રભાત

સુપ્રભાત
નજીક હોય કે દૂર ફરક નથી પડતો
જે કદર કરે છે તે દૂર રહીને પણ પાસે છે.
જે નજીક રહીને પણ ભાવનાઓ ને ન સમજે
તે પાસે રહીને પણ ખૂબ દૂર હોય છે.

જીંદગી ત્યારે સારી લાગે છે…
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઇએ
પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે લોકો આપણાથી ખુશ હોય.
સુપ્રભાત

તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે..
પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો છો તે ધર્મગ્રંથ છે….
સુપ્રભાતમ… જય શ્રી કૃષ્ણ…

સુપ્રભાત
સાદગી એ ઉતમ સુંદરતા છે,
ક્ષમા એ ઉતમ બળ છે,
નમ્રતા એ ઉતમ તકૅ છે,
અને મિત્રતા એ ઉતમ સંબંધ છે….!

More Pictures

  • Suprabhat Hasy Par Gujarati Suvichar
  • Suprabhat Gujarati Suvichar
  • Shubh Savar Suvichar Morning Quote
  • Shubh Savar Anmol Suvichar Images
  • Shubh Savar Gujarati Suvichar Photo
  • Shubh Savar Gujarati Suvichar Image
  • Good Morning Gujarati Message For WhatsApp
  • Shubh Prabhat Gujarati Suvichar Image

Leave a comment