Teachers Day Gujarati Message to Dear Teacher

Teachers Day Gujarati Message to Dear TeacherDownload Image
પ્રિય ટીચર,
મને વાંચતા-લખતા શિખવાડવા માટે આભાર,
મને સાચુ-ખોટુ સમજાવવા માટે આભાર,
મને મોટા સપના જોવા અને આકાશ આંબવાનુ સાહસ આપવા માટે આભાર,
મારા મિત્ર, ગુરૂ અને પ્રકાશ બનવા માટે આભાર.
હેપ્પી ટીચર્સ ડે

This picture was submitted by Smita Haldankar.

Leave a comment