Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
દિલ કરે છે તને મારી આગોશમાં ભરી લઉં
તને Teddy બનાવીને મારી પાસે રાખી લઉં.
Happy Teddy Day
Download Image
મારી ખુશી અને મારો પ્રેમ તું જ છે,
મારા જીવનનું કારણ તું જ છે.
આપે જે પ્રેમના અહેસાસની અનુભૂતિ
એ ટેડી મારું તું જ છે.
Happy Teddy Day
Download Image
તારી મારી દોસ્તીની પણ કહાની છે…
એમાં પ્રેમનો ખજાનો પણ છે…
એટલા માટે ઈચ્છીએ છીએ
તમારી પાસેથી Teddy bear
અને આજે તો માંગવાનું બહાનું પણ છે
Happy Teddy Day!
Download Image
તમે સદા હસતાં રહો,
આનંદી રહો, ખુશ રહો,
માત્ર સદૈવ ટેડી બેર ની જેમ
મારી સાથે રહો.
Happy Teddy Day
Download Image
આજકાલ હમણાં
મને પ્રત્યેક ટેડી બેર ને જોઈ હસું આવે છે,
કેવી રીતે કહું તે વ્યક્તિને
કે મને દરેક ટેડી માં તેઓજ દેખાય છે.
Happy Teddy Day
Download Image
તે મને આપી મારા જીવનની મૌલયવાન ક્ષણ,
દર વખતે આ ટેડી અપાવશે મને તારી યાદ,
રાખજે સદૈવ આવો પ્રેમ તારો મારા પર.
Happy Teddy Day
Download Image
ટેડી જેવા દેખાતા મારા વ્હાલા મિત્રો ને
Happy Teddy Bear Day!!
Download Image
એક ટેડી તેને પણ આપજો,
જેણે તમને બચપણથી
એક ટેડી ની જેમ સંભાળ્યું..
Download Image
દિલ કરે છે તને મારી આગોશમાં ભરી લઉં,
તને Teddy બનાવીને મારી પાસે રાખી લઉં.
Happy Teddy Day
Download Image
મારી ખુશી અને મારો પ્રેમ તું જ છે,
મારા જીવનનું કારણ તું જ છે.
આપે જે પ્રેમના અહેસાસની અનુભૂતિ
એ ટેડી મારું તું જ છે.
“Happy Teddy Day”