Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
વાગબારસ (વાક્ + બારસ) એટલે વાઘ નહી વાગ. વાગ એટલે વાણી.
વાક એટલે ભાષાની દેવી છે સરસ્વતિ.
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ…
જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય
એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતીની પુજા કરે છે.
Tag: Smita Haldankar