Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
હાથ ભલે ખાલી રાખજો ભગવાન
પણ મારું દિલ મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલું રાખજે
મારી નજીક આવેલું કોઈ
મારાથી દૂર ન જાય
એવો સબંધ કાયમ રાખજે..
Happy Valentines Day !
Download Image
મારી જિંદગી પર તમારી એવી અસર છે,
મારા માટે આખી દુનિયા છો તમે.
Happy Valentines Day!
Download Image
પ્રેમ બધા જ પ્રકારના હોય છે.
મિત્રનો પ્રેમ એક મૂલ્યવાન ખજાનો છે,
હું આપણી મિત્રતાને મહત્વ આપુ છું
અને આભાર માનું છું.
Happy Valentines Day
Download Image
મારા જીવનના દરેક દિવસને યાદગાર
અને ખાસ બનાવવા બદલ આભાર!
Download Image
એકલી હતી જીંદગી બધાની ભીડમાં,
વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં,
પણ જયારે આપ મળ્યા,
તો એવું લાગ્યું કે કંઈ ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં
Happy Valentines Day !
Download Image
જીવનભર સાથ આપનારો મારો પડછાયો છે તું,
મારી આંખોમાં કાયમ રહેતું સપનું છે તું,
હાથ જોડીને ભગવાન પાસે જે માંગ્યું હતું તે માંગણું છે તું..
Happy Valentines Day!
Download Image
જ્યારે કોઈ જીવનભર માટે
તમારી સાથે રહેવાના ઇરાદા સાથે
તમારો હાથ પકડી જીવનની સફરની
શરૂઆત કરે ત્યારથી બધા જ દિવસ
વેલેન્ટાઇન ડે જ હોય છે.
Happy Valentine’s Day
Download Image
મારા માટે તો બધા જ દિવસ પ્રેમના જ છે,
પણ તે છતાં એક વધારાનો મોકો
તને પ્રેમ કરવાનો…
તો એ મોકો એમ કેમ જવા દેવાય
I 💗 you
Happy Valentine’s Day
Download Image
ના ગુલાબ, ના ચોકલેટ,
ના ટેડી, ના ચુંબન, ના આલિંગન,
બસ તમારો આજીવન સાથ જોઈએ છે.
Happy Valentines Day!
Download Image
આજે વેલેન્ટાઈન ડે છે…
તમે મારો પ્રેમ જોયો…
આપણાં આ મીઠા મધુર પ્રેમ ની
તમને ખૂબ ખૂબ શુભેચ્છા
Happy Valentines Day!
Love You So Much My Love
Download Image
બધાથી અલગ અને સુંદર.
તમે ચોક્કસપણે છો….
પણ.
તેના કરતા વધારે સુંદર
તમારું મારા જીવનમાં હોવું છે.
વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા
Download Image
અણમોલ જીવનમાં,
સાથ તારો જોઈએ છે,
સોબતમાં છેલ્લે સુંધી
હાથ તારો જોઈએ છે,
આવે જાય કેટલીયે મુસીબતો
તો પણ,
અતૂટ વિશ્વાસ
ફક્ત તારો જોઈએ છે.
હેપ્પી વેલેંટાઈન્સ ડે !
Download Image
પ્રેમ એટલે
સમજીએ તો ભાવના છે,
કરીએ તો મજાક છે,
રમીએ તો રમત છે,
રાખીએ તો વિશ્વાસ છે,
લઈએ તો શ્વાસ છે,
રચીએ તો સંસાર છે,
નિભાવીએ તો જીવન છે
હેપ્પી વેલેંટાઈન્સ ડે !
Download Image
પ્રેમ કેવો હોય છે તે મારે જોવું છે,
મનભરીને તારાપર પ્રેમ કરવા માંગુ છું
દરેક વ્યક્તિ શ્વાસ લઈને જીવે છે,
પરંતુ હું તારા દરેક શ્વાસમાં જીવવા માંગુ છું
હેપ્પી વેલેંટાઈન્સ ડે !
Download Image
તમારા પ્રેમનો રંગ હજી પણ ખીલી ઉઠે છે.
છેલ્લી ક્ષણ સુધી હું ફક્ત તમારી જ છું !!!
હેપ્પી વેલેંટાઈન્સ ડે !