Vishwa Paryavaran Diwas Gujarati Message Pic

Vishwa Paryavaran Diwas Gujarati Message PicDownload Image
પર્યાવરણીય પ્રદૂષણ જો ખૂબ ફેલાવશો,
તો કુદરતી આફતોથી કેવી રીતે બચી શકશો,
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાથી કંઈ નહીં થશે.
વૃક્ષારોપણ કરવાથી પર્યાવરણ શુદ્ધ અને સ્વચ્છ બનશે.
વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment