WHAT IS RELATION? SAMBANDH ATLE?

WHAT IS RELATION? SAMBANDH ATLE?Download Image
“સંબંધ એટલે?
આજે જયારે દિમાગને પૂછ્યું ત્યારે, દિલ કહી ઉઠ્યું – સંબંધ એટલે રીલેશન
રીલેશન એટલે- રી+લેશન, ફરી ફરી કરવાનું લેશન….
લાગણીઓને પાકી કરવાનું વારંવાર કરવાનું હોમવર્ક…
સંબંધ એટલે?
આજે જયારે દિલને પૂછ્યું ત્યારે.. દિમાગ બોલી ઉઠ્યું- સંબંધ એટલે સમ-બંધ,
સરખો પ્રેમ, વ્યહવાર અને લાગણીઓ!”

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Sambandh
  • MANG ATLE DUKH
  • JIVAN MA SAMBANDH
  • Sambandh Gujarati Quote
  • Aajkal Sambandh Etle Timepass
  • Sambandh
  • Sambandh
  • Sambandh
  • Sambandh Have Kodina Damthi Vechava Lagya Chhe

Leave a comment