Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
ફળો, શાકભાજી અને અનાજનું સેવન વધારો,
ફાસ્ટ ફૂડ ટાળો અને શરીરને સ્વસ્થ બનાવો.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Download Image
જેવો હશે આહાર,
એવો હશે વિચાર.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Download Image
જે દરરોજ બહારનું ફાસ્ટ ફૂડ ખાય છે,
તે અંદરથી નબળો અને બહારથી જાડો થાય છે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Download Image
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
ફળો, શાકભાજી અને અનાજનું સેવન વધારો,
ફાસ્ટ ફૂડ ટાળો અને શરીરને સ્વસ્થ બનાવો.
Download Image
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
સારો આહાર અને સારો વ્યવહાર,
પ્રગતિના આ બે છે આધાર.
Download Image
ખોરાકમાં જે લે છે સ્વસ્થ-સંતુલિત આહાર,
તેના જીવનનો મજબૂત રહે છે આધાર.
૭ જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Download Image
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
ખોરાક અને આરોગ્યને આપો પ્રથમ સ્થાન,
તો જ થશે બિમારીઓનું નિદાન.
Download Image
૭ જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
ઘરનો લો સ્વસ્થ સંતુલિત આહાર,
આ આપશે શરીરને ઊર્જા અપાર.
Download Image
૭ જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
આરોગ્ય એ અસલી સોનું છે
જે સ્વસ્થ નથી તેને જીવનભર રડવાનું છે.
Download Image
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
જેવો હશે આહાર, તેવો હશે વિચાર.
Download Image
ઘરનું અન્ન અમૃત સમાન,
તે સ્વાસ્થ્ય માટે છે વરદાન.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Download Image
ઘરના ભોજનથી નીરોગી રહેવાય,
બહારનું ભોજન દવાખાને લઈ જાય.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Download Image
બહારનો આહાર લેવાનું ટાળો,
ઘરેજ આરોગ્યપ્રદ સંતુલિત આહાર લો.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Download Image
ઘરે આરોગ્યપ્રદ ખોરાક ખાઓ,
તાજા શાકભાજી અને ફળો લાવો.
7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Download Image
ખોરાક ઢાંકીને રાખો,
ખોરાકને સંસર્ગ થવા ન દો.
૭ જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Download Image
સંતુલિત આહારના ફાયદા,
શરીરને મળે વધુ ઉર્જા.
૭ જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Tag: Smita Haldankar